LLB Law internship in Ahmedabad - Advocate Paresh M Modi
https://www.advocatepmmodi.in/llb-law-internship-in-ahmedabad/ LLB Law internship in Ahmedabad | Law firm for LLB Internship in Ahmedabad | Advocate Paresh M Modi | Lawyer Near Law College for Internship in Ahmedabad અમદાવાદમાં LLB કાયદાની કારકિર્દી માટેના જાણીતા એડવોકેટ | લો ઇંટરનશીપ માટે આશ્રમરોડ અમદાવાદનાં શ્રેષ્ઠ એડવોકેટ । અમદાવાદના જાણીતા એડવોકેટ પાસે કાયદાની ઇંટર્નશીપ કરો | Advocate Paresh M Modi અમદાવાદ, આશ્રમ રોડ તથા રાણીપ વિસ્તાર માં એડવોકેટ પરેશ એમ મોદી , વેચાણ દસ્તાવેજ, બાનાખત, પાવર ઓફ એટર્ની, વિલ વસિયત, ફ્લેટ દુકાન જમીન નાં ટાઇટલ સર્ટિફિકેટ, સર્ચ રિપોર્ટ, પ્રોપર્ટી તકરાર નાં કેસો, ડાઈવોર્સ કેસ, કોર્ટ મેરેજ, ચેક બાઉન્ડ કેસ, આગોતરા જામીન, રેગ્યુલર જામીન અરજી વગેરે માટે નાં જાણીતા એડવોકેટ છે. તેઓ કાયદાના વિધ્યાર્થીઓ તથા જુનીયર એડવોકેટસ ને સરસ રીતે કાયદાની જાણકારી આપી, સફળ સ્ટુડન્ટ્સને ઉત્તમ વકીલ બનાવે છે, અત્યાર સુધી તેમના હાથ નીચે 110 થી પણ વધારે સ્ટુડંટ્સ તૈયાર થઈને વકીલ તરીકે પોતાની કારકીર્દી ચાલુ કરી ચુક્યા છે. રાણીપ ઉપરાંત અખબાર નગર, ચાંદલોડિયા, કેકે નગર, ચાણક્યપૂરી...